રિદ્ધિમા પંડિત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
રીધ્ધીમા નું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે.
હવે આ બધાની વચ્ચે રીધ્ધીમા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રીધ્ધીમા બ્રાઉન કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
રીધ્ધીમા એ આ ફોટોશૂટ દરમિયાન તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
રીધ્ધીમા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
રીધ્ધીમા નો આ ગ્લેમરસ અવતાર ચાહકો ને પસંદ આવી રહ્યો છે.
લોકો રીધ્ધીમા ની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More