પોપસ્ટાર રિહાના એ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ માં પરફોર્મ કર્યું હતું. આ માટે તે ભારત આવી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ રિહાના એ પોતાના પરફોર્મન્સ માટે લગભગ 74 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા

તમને જાણી ને નવાઈ લાગશે કે રિહાના વિશ્વની સૌથી અમીર મહિલા પોપ સ્ટાર છે.

રિહાના માત્ર ગાયિકી થી નહીં પરંતુ બિઝનેસ માંથી સૌથી વધારે કમાણી .કરે છે.  

રિહાના પાસે 'ફેન્ટી બ્યુટી કોસ્મેટિક્સ' કંપનીમાં 50 ટકા હિસ્સો છે.

અને કંપની નો બીજો હિસ્સો વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH પાસે છે 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર,રિહાના ની કુલ સંપત્તિ 1.4 બિલિયન ડોલર એટલે કે લગભગ 1,16,05 કરોડ રૂપિયા છે. 

રિહાના ઓપ્રાહ વિન્ફ્રે પછી વિશ્વની બીજી સૌથી ધનિક મહિલા એન્ટરટેઈનર પણ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow