આરજે મહવશે સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ગરમ કરી દીધો છે.

આ વેકેશન તસવીરોમાં આરજે મહવશ લાલ રંગના (Red) ખૂબ જ સુંદર ગાઉનમાં અદભુત પોઝ આપતી જોવા મળી રહી છે. 

પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે મોડેલે માથા પર ફૂલોનો ખૂબ જ સુંદર તાજ (Tiara) પણ પહેર્યો છે. 

તસવીરો શેર કરતા મહવશે લખ્યું- "દરેક લહેરો જે ખડક સાથે ટકરાય છે, તે તેને યાદ અપાવે છે કે તે કેટલી અડગ છે." 

આરજે મહવશ અવારનવાર ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના પોતાના કથિત સંબંધોને લઈને મીડિયામાં ચર્ચામાં રહે છે 

એક ઈન્ટરવ્યુમાં મહવશે ચહલ સાથેના સંબંધો પર વાત કરી અને તેને માત્ર પોતાનો સારો 'દોસ્ત' ગણાવ્યો છે.  

આરજે મહવશ સોશિયલ મીડિયા સિવાય ટૂંક સમયમાં જ સ્ક્રીન પર ધમાકો કરવા જઈ રહી છે 

આરજે મહવશ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સીઝન ૨ માં જોવા મળશે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow