નવી પરણેલી દુલ્હન તરીકે રૂપલે માંગમાં સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું
જે તેના લુકને વધુ સ્પેશિયલ અને ઈમોશનલ ટચ આપી રહ્યું હતું.
રૂપલ ની આ સ્ટાઇલ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.