રૂબીના દિલાઈક ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
રૂબીના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેને તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી
આ તસવીરો માં રૂબીના ફ્લોરલ સ્ટાઈલિશ શરારા માં જોવા મળી રહી છે.
રૂબીના ના ફ્લોરલ શોર્ટ માં ખાસ કટઆઉટ ડિઝાઇન છે.
રૂબીના ની આ ડિઝાઇન સામાન્ય રીતે, પશ્ચિમી ડ્રેસમાં જોવા મળે છે.
રૂબીના નો શરારા અને દુપટ્ટાનો મેળ ખાતો પહેરવેશ ખૂબ જ સુંદર લાગે છે.
રૂબીનાએ એક હાથમાં ઘડિયાળ અને બીજા હાથમાં બ્રેસલેટ પહેર્યું છે
રૂબીના ની આ તસવીરો જોઈ ચાહકો દીવાના થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More