ટીવીની સંસ્કારી વહુ અભિનેત્રી રૂબીના દિલાઈક પોતાની પોસ્ટ્સથી ચાહકોને દિવાના બનાવતી રહે છે
રૂબીના એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરો માં રૂબીના દિલાઈક રેડ કલર ના કોટ અને પેન્ટ માં જોવા મળી રહી છે.
લાઈટ જવેલરી સાથે રૂબીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે રૂબીના એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે.
આ દરમિયાન રૂબીના એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
રૂબીનાના આ લુક પર ચાહકોએ રેડ હાર્ટ ઇમોજીસ અને ફાયર ઇમોજીસનો વરસાદ કર્યો છે
રૂબીના દિલૈકના ઇન્સ્ટાગ્રામ પર ૯.૭ મિલિયન ફોલોઅર્સ છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More