રૂબીના દિલાઈક ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
રૂબીના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
રૂબીના અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતર માં રૂબીના એ તેની સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રૂબીના બ્લેક આઉટફિટ માં જોવા મળી રહી છે.
ઇયરિંગ અને કડા સાથે રૂબીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
ગ્લોસી મેકઅપ સાથે રૂબીના એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં રાખ્યા હતા.
રુબીના હાલમાં 'લાફ્ટર શેફ્સ' સીઝન 2 માં જોવા મળી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More