રૂબીના દિલાઈક ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
રૂબીના તેના અભિનય ઉપરાંત તેના લુક્સ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.
તાજેતર માં રૂબીના એક ઇવેન્ટ માં પહોંચી હતી જેમાં તેને પિન્ક શિમરી ફેધર ગાઉન પહેર્યો હતો.
રૂબીના એ આ આઉટફિટ માં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
ગ્લોસી મેકઅપ સાથે રૂબીના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.
આ દરમિયાન રૂબીના તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
પિન્ક શિમરી ફેધર ગાઉન માં રૂબીના એકદમ બાર્બી ડોલ જેવી લાગતી હતી.
રૂબીના ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More