અભિનેત્રીનો આ ગોર્જિયસ લુક જોઈને નેટિઝન્સ તેના દીવાના થયા છે અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા હોય કે વેકેશન, રૂબીના તેના દરેક અંદાજથી હંમેશા લાઈમલાઈટમાં રહે છે.