રૂબીના દિલાઈક હાલ લાફ્ટર શેફ 2 માં જોવા મળી રહી છે. 

રૂબીના ની ગણતરી ટીવી ની સંસ્કારી વહુઓ માં થાય છે. 

રૂબીના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે 

રૂબીના એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રૂબિના બ્લેક લહેંગા માં જોવા મળી રહી છે. 

રૂબીનાએ તેના સ્ટાર-સ્ટડેડ બ્લેક નેટ લહેંગાને મેચિંગ બ્લાઉઝ સાથે પર કર્યો છે. 

ન્યૂડ મેકઅપ સાથે રૂબીનાએ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે. 

ઇયરિંગ અને ટિક્કા થી રૂબીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow