'સપને સુહાને લડકપન કે' ફેમ અભિનેત્રી રૂપલ ત્યાગીએ તાજેતરમાં જ લગ્ન કર્યા છે 

લાલ જોડામાં  રૂપલ નો બ્રાઇડલ લૂક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.

રૂપલ ત્યાગીએ પોતાના લાંબા સમયના બૉયફ્રેન્ડ નોમિસ ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે. 

રૂપલ લાલ અને ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા હેવી બ્રાઇડલ લહેંગામાં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ પરનું સિક્વિન વર્ક લૂકને રોયલ બનાવે છે.લહેંગા સાથે રૂપલે માથા પર મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે

રૂપલે પોતાના લૂકને કમ્પ્લીટ કરવા માટે હેવી નેકલેસ, ટિક્કો અને બંગડીઓ જેવી ગોલ્ડન જ્વેલરી પહેરી છે.

ગ્લેમરસ મેકઅપ સાથે, હાથમાં સુંદર મહેંદીની ડિઝાઇન તેના બ્રાઇડલ લૂકને પૂર્ણ કરી રહી છે.

રૂપલના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow