રૂપાલી ગાંગુલી અનુપમા સિરિયલ થી ઘર ઘર માં લોકપ્રિય બની છે
આ સિરિયલ માં લોકો ને રૂપાલી ગાંગુલી નો અભિનય ખુબ પસંદ આવી રહ્યો છે.
રૂપાલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
તાજતેરમાં રૂપાલી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રૂપાલી બેબી પિંક કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રૂપાલી એ તેના વાળ ને પોની માં બાંધ્યા છે.
આ દરમિયાન રૂપાલી એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.