રૂપાલી ગાંગુલી સ્ટારપ્લસ ની સિરિયલ અનુપમા માં જોવા મળી રહી છે.
સિરિયલ અનુપમા થી રૂપાલી ઘર ઘર માં લોકપ્રિય થઇ ગઈ છે
પોતાના સંસ્કારી દેખાવ માટે જાણીતી, રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં તેની ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રૂપાલી પ્લંગિંગ ગાઉનમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગ્લોસી મેકઅપ સાથે રૂપાલી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે
લાંબી ઇયરિંગ સાથે રૂપાલી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ડીપનેક ગાઉન માં રૂપાલી એ એક થી એક કિલર પોઝ આપ્યા હતા
રૂપાલી ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More