રૂપાલી ગાંગુલી સ્ટારપ્લસ ના નંબર વન શો અનુપમા માં જોવા મળી રહી છે. 

સિરિયલ ની સાથે સાથે રૂપાલી સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે.  

રૂપાલી અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં રૂપાલી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં રૂપાલી રેડ હેવી એમ્બ્રોડરી વાળા સલવાર સૂટ માં જોવા મળી રહી છે. 

કાન માં સ્ટડ ઇયરિંગ અને હાથ માં પહોચા સાથે રૂપાલી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ગ્લેમ મેકઅપ સાથે રૂપાલી એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

રૂપાલીના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોઅર્સ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow