અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
અભિનયની સાથે સાથે, રૂપાલી તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે
રૂપાલી તેના પરંપરાગત અવતારથી તેના ચાહકોને આકર્ષિત કરે છે.
રૂપાલી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે
આ તસવીરો માં રૂપાલી લાઈટ બ્લુ કલર ની સાડી માં જોવા મળી રહી છે.
આ સાડી સાથે રૂપાલી એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે.
આ બ્લાઉઝ સાથે રૂપાલી એ સાડી નું મેચિંગ જાકીટ પણ પહેર્યું છે.
રૂપાલી નું આ લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More