‘અનુપમા’ એટલે કે રૂપાલી ગાંગુલીએ હાલમાં જ પોતાનો ગ્લેમરસ લુક શેર કરી ચાહકોને ચોંકાવી દીધા છે 

રૂપાલીએ બ્લેક કલરનો શિમરી ડ્રેસ પહેર્યો છે, જેમાં રહેલું સીક્વિન વર્ક લાઈટમાં ચમકી રહ્યું છે 

આ આઉટફિટમાં નેટ સ્લીવ્ઝ આપવામાં આવી છે, જે તેના લુકને અત્યંત મોર્ડન અને આકર્ષક બનાવી રહી છે.

ડ્રેસમાં કમર પાસે આપવામાં આવેલી કટ-આઉટ ડિઝાઇન રૂપાલીની ફિટનેસને હાઇલાઇટ કરી રહી છે

રૂપાલીએ વાળને પાછળની તરફ સ્લીક રીતે બાંધ્યા છે 

સોફ્ટ સ્મોકી આઈ મેકઅપ અને શાર્પ કન્ટૂરિંગ તેના લુકને નિખારી રહ્યા છે

લોન્ગ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ આ આખા લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે

ફેન્સ તેના આ પાર્ટી વાઇબ લુક પર ફિદા થયા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow