રૂપાલી ગાંગુલી ભોલેનાથની ભક્ત છે તે અવારનવાર ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરવા જાય છે.
દિવાળી ના ખાસ અવસર પર રૂપાલી ઉજ્જૈન પહોંચી હતી અને અહીં તેને મહાકાલ ના દર્શન કર્યા હતા
રૂપાલી ગાંગુલીએ મહાકાલ આરતીમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન રૂપાલી ગાંગુલી મંદિરના પ્રવેશદ્વાર પર બેઠેલી જોવા મળી હતી.
દિવાળીના દિવસે રૂપાલી ગાંગુલીએ મહાકાલની પૂજા કરાવી હતી.
મહાકાલ ના દર્શન બાદ રૂપાલી ગાંગુલીએ પોતાના ઘરે દિવાળીની ઉજવણી કરી હતી.
આ દરમિયાન રૂપાલી પીળા કલર ની સાડી માં જોવા મળી હતી.
રૂપાલી ને લોકો અનુપમા માં ખુબ પસંદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More