હવે સબા સંપૂર્ણ સ્વસ્થ થઈને કામ પર પરત ફરી છે. તેણે 'ગુચી' બ્રાન્ડના બ્લુ બોડી હગિંગ ગાઉનમાં પોતાનું ગ્લેમરસ ફોટોશૂટ શેર કર્યું છે.