સબા આઝાદ અભિનેત્રી હોવા ઉપરાંત એક ગાયિકા પણ છે. 

સબા બોલિવૂડ ના હેન્ડસમ હંક રિતિક રોશન ની ગર્લફ્રેન્ડ છે. 

સબા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને ફોટા શેર કરતી રહે છે. 

તાજેતર માં સબા એ તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સબા બ્લુ બ્રેલેટ અને પેન્ટ માં જોવા મળી રહી છે.  

ઇયરિંગ, હાથ માં કડા અને સફેદ સ્નીકર સાથે સબા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે સબા એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

આ દરમિયાન સબા તેનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow