સાક્ષી મલિક બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રીમાંની એક છે.  

સાક્ષી મલિક સોનુ કે ટીટુ કી સ્વીટી ના ગીત બમ ડીગી ડીગી માં જોવા મળી હતી. 

સાક્ષી મલિક તેની તસવીરો થી ઈન્ટરનેટ પર  આગ લગાવતી રહે છે. 

સાક્ષી એ તાજેતર માં તેના ન્યુયર સેલિબ્રેશન ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં સાક્ષી બ્લેક કલર ના નેટ વાળા ગાઉન માં જોવા મળી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે સાક્ષી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

સાક્ષી એ તેની એક થી વધુ તસવીરો શેર કરી છે. 

સાક્ષી મલિક ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow