સામંથા રૂથ પ્રભુ સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
હાલ સામંથા તેની વેબ સિરીઝ સિટાડેલ હની બની ને લઈને ચર્ચામાં છે.
તાજેતર માં સામંથા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં સામંથા ગોલ્ડન સ્ટ્રેપલેસ ગાઉન માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ પ્રખ્યાત ફેશન ડિઝાઈનર ક્રેશા બજાજના કલેક્શન નો છે.
ગોલ્ડન મેકઅપ સાથે સામંથા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
સિટાડેલ હની બની માં સામંથા સાથે વરુણ ધવન પણ મુખ્ય ભૂમિકામાં છે.
સામંથા અને વરુણ ની સિટાડેલ હની બની એમેઝોન પ્રાઈમ વિડીયો પર સ્ટ્રીમ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More