સામંથા રુથ પ્રભુ સાઉથ ની સફળ અભિનેત્રી માની એક છે.  

અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે

સામંથાએ કેપ્શનમાં જણાવ્યું કે, આ ફોટોશૂટ એક એક્શનથી ભરપૂર શેડ્યૂલ પછી કરવામાં આવ્યું છે

શરીરમાં ઇજાઓ, લોહી અને દર્દ હોવા છતાં, તેણે આ અદભૂત લૂક ધારણ કર્યો છે. 

સામંથાએ પોતાના આ બ્લેક સાડી લૂકને મોટા ઇયરિંગ્સ (બુટ્ટી) સાથે કમ્પ્લીટ કર્યો છે. 

સામંથા નો સિમ્પલ છતાં રોયલ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તાજેતરમાં જ સામંથાએ જાણીતા ડાયરેક્ટર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા છે. 

બ્લેક કલરની સાડીમાં તેનો આ ગ્લેમરસ અવતાર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow