સમૃદ્ધિ શુકલા એક અભિનેત્રી ની સાથે સાથે વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે.  

હાલ સમૃદ્ધિ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીરા નું પાત્ર ભજવી રહી છે. 

લોકો ને સિરિયલ માં અરમાન અને અભીરા ની જોડી ખુબ પસંદ આવી રહી છે. 

સમૃદ્ધિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં સમૃદ્ધિ એ તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સમૃદ્ધિ લાઈટ પિન્ક કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

ઇયરિંગ અને ઘડિયાળ સાથે સમૃદ્ધિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

ગ્લેમ મેકઅપ સાથે સમૃદ્ધિ એ તેના વાળ ને અલગ સ્ટાઇલ માં બાંધ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow