સંજીદા શેખ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

સંજીદા સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ 'હીરામંડી' માં જોવા મળી હતી. 

'હીરામંડી'માં સંજીદા શેખ ના ડાન્સ અને અભિનય ના વખાણ થયા હતા. 

સંજીદા છેલ્લે રિતિક રોશન ની ફિલ્મ ફાઈટર માં જોવા મળી હતી. 

સંજીદા શેખ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં સંજીદા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં સંજીદા સિમ્પલ રાણી કલર ની સાડી માં જોવા મળી રહી છે. 

સંજીદા એ આ રાણી કલર ની સાડી સાથે પર્પલ કલર નું ફૂલ સ્લીવ બ્લાઉઝ પહેર્યું છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow