સાન્યા માત્ર તેના દમદાર પાત્રોથી જ નહીં, પરંતુ પોતાની મનમોહક તસવીરોથી પણ ફેન્સના દિલ જીતી લે છે.
આ ફોટોઝમાં સાન્યા સફેદ સાડીમાં કોઈ 'પરી' જેવી બેહદ સુંદર અને આકર્ષક લાગી રહી છે