સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. 

સારા અલી ખાને તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં સારા પર્પલ કલર ના ચણીયા ચોળી માં જોવા મળી રહી છે.  

ગળામાં હેવી નેકલેસ અને બુટ્ટી સાથે સારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

સારા એ કપાળ માં નાની બિંદી કરી છે જે તેના લુક માં વધારો કરી રહી છે. 

સારા અલી ખાન એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

સારા અલી ખાન એ તેના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન સાથે પણ તસવીરો ક્લિક કરાવી હતી. 

સારા અલી ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow