સારા અલી ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'એ વતન મેરે વતન'ને લઈને ચર્ચામાં છે. 

હાલ સારા તેની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

તાજેતર માં સારા ફિલ્મના પ્રમોશનમાં સાડી લુક માં જોવા મળી હતી. 

સારા એ આ પ્રમોશનલ ઇવેન્ટ માટે લાલ અને ગુલાબી ફ્લોરલ સાડી ની પસંદગી કરી હતી 

સારા એ હળવા મેકઅપ, હાફ ટાઈ વાળ અને નાની ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

સારા નો આ લુક જોઈ ને ચાહકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે. 

સારા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

સારા અલી ખાનની ફિલ્મ 'એ વતન મેરે વતન' આ મહિને એટલે કે 21મી માર્ચે રિલીઝ થવા જઈ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow