સારા અલી ખાન બોલિવૂડ ની યુવા અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. 

સારા અલી ખાન એક ઈવેન્ટમાં શોર્ટ પિંક ડ્રેસ પહેરીને પહોંચી હતી જેમાં તે ખુબજ સુંદર જોવા મળી હતી.  

આ ડ્રેસ માં સારા બાર્બી ડોલ જેવી જોવા મળી હતી. જેની તસવીરો તેને તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે 

આ તસવીરો માં સારા અલી ખાન ગુલાબી રંગના મિની ઑફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. 

આ ડ્રેસ ના આગળ ના ભાગ માં પિન્ક બો લાગેલી હતી.  

લાઈટ મેકઅપ સાથે સારા અલી ખાને વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા હતા. 

આ સાથે જ સારા એ મેચિંગ પિંક બ્લોક હાઈ હીલ્સ પણ પહેરી હતી

સારા અલી ખાન બોલિવૂડ ની લોકપ્રિય સ્ટારકિડ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow