પોતાના આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે સારાએ સિમ્પલ એક્સેસરીઝ કેરી કરી છે
સારાએ આ ફોટોશૂટ માટે સોફ્ટ મેકઅપ અને બન હેરસ્ટાઇલ બનાવીને પોતાના ક્લાસી લુકને કમ્પ્લીટ કર્યો છે
સારાના ફોટા સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.