સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી છે. 

સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

સારા અલી ખાન તેના બોલ્ડ ફેશન લુક્સ ના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. 

તાજેતરમાં સારાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં સારા આછા રંગના પીરોજ સ્લિટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

સારા એ આ આઉટફિટ સાથે હાઈ હીલ્સ પહેરી છે.તેમજ સારા એ તેના વાળ ખુલ્લા રાખ્યા છે. 

સારા અલી ખાનની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. 

સારા અલી ખાન ની તસવીરો જોઈ લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow