ફિલ્મ 'ધુરંધર'ની સફળતા બાદ અભિનેત્રી સારા અર્જુન તેના લુક્સને કારણે સતત ચર્ચામાં રહે છે 

તાજેતરમાં સારા એ ઇન્સ્ટાગ્રામ પર બ્લુ સાડીમાં તેની દિલકશ તસવીરો શેર કરી છે 

સારાએ બ્લુ કલરની સાડી પહેરી છે, જેના પર પિંક કલરની બોર્ડર છે. 

આ રંગબેરંગી બોર્ડર તેના લુકને વધુ આકર્ષક બનાવી રહી છે. 

પોતાના લુકને વધુ આકર્ષક બનાવવા માટે સારાએ મેકઅપ સટલ (Suttle) રાખ્યો છે. 

તેણે સુંદર બન હેરસ્ટાઇલ બનાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. 

એક્સેસરીઝની વાત કરીએ તો, સારાએ આ લુક સાથે સિલ્વર નેકલેસ અને સિમ્પલ ઈયરિંગ્સ પહેર્યા છે. 

બ્લુ સાડીમાં સારાએ અલગ-અલગ અંદાજમાં કાતિલાના પોઝ આપ્યા છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow