'ધુરંધર' ફેમ એક્ટ્રેસ સારા અર્જુને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં તે સાડીમાં સજ્જ જોવા મળી રહી છે.

આ તસવીરોમાં જોઈ શકાય છે કે સારાએ સાડીમાં એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે 

તેનો આ એલિગન્ટ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તસવીરો સાથે સારાએ પોસ્ટ લખી છે, જેમાં તેણે પોતાની નવી ફિલ્મના ડિરેક્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. 

પોસ્ટમાં લખ્યું, "ઘણી વાર્તાઓ તમને માત્ર પસંદ જ નથી કરતી, પરંતુ તે લાંબા સમય સુધી તમારી સાથે રહે છે." 

સારાએ ખુલાસો કર્યો કે આ ફિલ્મ તેને ત્યારે મળી જ્યારે કંઈ જ નક્કી નહોતું લાગતું, પરંતુ ફિલ્મ મળ્યા બાદ બધું બરાબર થવા લાગ્યું.

સારાએ પોતાના પિતાનો આભાર માનતા લખ્યું, "મારો હાથ પકડવા અને મારી વાત સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર."

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow