ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સારા એક ખાસ સ્ટાઈલિશ લુકમાં જોવા મળી હતી
વાળમાં ગજરો, હાથમાં બંગડીઓ અને કપાલે નાની બિંદી લગાવીને સારાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.