અનંત અને રાધિકા ના લગ્ન માં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેના પરિવાર સાથે પહોંચ્યો હતો
સારા તેંડુલકર આ લગ્ન માં ટ્રેડિશનલ આઉટફિટ માં જોવા મળી હતી જેની તસવીરો તેને શેર કરી છે
આ તસવીરો માં સારા બેબી ઓર્કિડ અને રોઝ ગોલ્ડ કલરના લહેંગા માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ અર્પિતા મહેતા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો છે.