ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડન ફરી એકવાર પોતાના સ્ટાઈલ અને ગ્લેમરસ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. 

સૌમ્યાએ હાલમાં જ ડાર્ક ગ્રીન કલરના અત્યંત સુંદર ગાઉનમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

સૌમ્યા ની આ તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. 

વન-શોલ્ડર પેટર્ન સૌમ્યાના લુકને બોલ્ડ અને મોર્ડન બનાવી રહ્યો છે,

આ ગાઉન સૌમ્યા ના પરફેક્ટ ફિગરને હાઈલાઈટ કરે છે. 

સૌમ્યાએ આ લુકમાં એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપ્યા છે 

સોફ્ટ આઈ મેકઅપ અને ગ્લોસી લિપ્સ તેને નેચરલ ગ્લો આપી રહ્યા છે. 

સૌમ્યા ફિલ્મ ‘ધુરંધર ’ માં ‘રહેમાન ડકેત’ ની પત્ની ‘ઉલ્ફત’ ના પાત્રમાં જોવા મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow