શાહરૂખ ખાન આ દિવસોમાં IPLમાં ખૂબ જ વ્યસ્ત છે. શાહરુખ ખાન ને જુહી ચાવલા ના પતિ જય મહેતા KKR ના માલિક છે
ફિલ્મો, પ્રોડક્શન હાઉસ અને જાહેરાત સિવાય શાહરુખ ખાન IPLમાંથી પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે
શાહરૂખ ખાનને તેની ટીમ KKR તરફથી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, ફ્રેન્ચાઈઝી ફી, ઈવેન્ટ રેવન્યુ અને ઈનામની રકમ પણ મળે છે, જ્યાંથી તે સારી એવી કમાણી કરે છે.
રિપોર્ટ્સ અનુસાર, IPLમાંથી શાહરૂખ ખાનની કમાણીમાંથી 100 કરોડ રૂપિયા ખેલાડીઓ અને મેનેજમેન્ટને ખરીદવામાં જાય છે. બાકીના રૂ. 150 કરોડમાંથી 55% KKR અને બાકીનો SRKને જાય છે.