૫૯ વર્ષની ઉંમરે પણ, શાહરૂખ ખાન યુવાન અને ફિટ દેખાય છે. તેની ફિટનેસનું રહસ્ય તેના સરળ છતાં અસરકારક આહારમાં રહેલું છે. 

ગટ હેલ્થ એક્સપર્ટ ના એક ડોક્ટર એ  શાહરૂખ ખાનની ફિટનેસનું રહસ્ય ખોલ્યું છે. ચાલો જાણીએ કે તેની ફિટનેસ પાછળ શું છે.

શાહરૂખ ખાન પોતાના આહારની શરૂઆત સ્પ્રાઉટ્સથી કરે છે. લગભગ 100 ગ્રામ સ્પ્રાઉટ્સમાં લગભગ 2 ગ્રામ ફાઇબર હોય છે, જે પાચનમાં મદદ કરે છે 

શાહરૂખ ખાનના આહારમાં ગ્રીલ્ડ ચિકનનો સમાવેશ થાય છે, જે તેમના માટે લીન પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. 

શાહરૂખ ખાનના આહારમાં ત્રીજું ઘટક બ્રોકોલી છે, જે ઘણીવાર ભારતીય આહારમાં ઓછું રજૂ થાય છે. બ્રોકોલી ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. 

શાહરૂખ ખાન ક્યારેક ક્યારેક પોતાના આહારમાં કેટલીક દાળ નો પણ  સમાવેશ કરે છે

ડોક્ટર કહે છે  "તમે શાહરૂખ ખાનની જેમ તમારા ખોરાક પસંદ કરી શકો છો, પરંતુ મર્યાદા વિના બધું ખાવાની જરૂર નથી,"

શાહરૂખ ખાનની ફિટનેસનું સાચું રહસ્ય તેમના આંતરડાના સ્વાસ્થ્યમાં રહેલું છે. જ્યારે આંતરડાનું સ્વાસ્થ્ય સારું હોય છે, ત્યારે ત્વચા ચમકે છે, મૂડ સુધરે છે અને વૃદ્ધત્વ પ્રક્રિયા ધીમી પડે છે..

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow