શમા સિકંદર ટીવી ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે.
શમા તેની બોલ્ડ તસવીરો થી ઈન્ટરેન્ટ નું તાપમાન વધારતી રહે છે.
શમા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શમા શિમરી સ્કર્ટ અને બ્લેક ટોપ માં જોવા મળી રહી છે.
હાઈ હિલ સાથે શમા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લોસી મેકઅપ સાથે શમા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
શમા એ થોડા દિવસો પહેલા પણ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી હતી.
શમા ની આ બોલ્ડ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More