શમા સિકંદર એ ટીવી ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
શમા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
શમા જે પણ કઈ શેર કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
શમા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં શમા યલો મોનોકીની માં જોવા મળી રહી છે.
પુલ કિનારે શમા એ એક થી એક કિલર પોઝ આપ્યા હતા
આ દરમિયાન શમા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
શમા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ લૂંટાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More