શમા સિકન્દરે તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી. 

શમા સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં શમા એ તેના ક્રિસમસ સેલિબ્રેશન ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

શમા એ ક્રિસમસ ની ઉજવણી તેના પતિ જેમ્સ સાથે કરી હતી. 

આ તસવીરો માં શમા સફેદશિમરી ડ્રેસ સાથે લાલ રંગનું રેન્ડીયર બેન્ડ પહેરેલી જોવા મળી રહી  છે  

તો બીજી તરફ શમા નો પતિ પતિ જેમ્સ મિલિરોન બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં હેન્ડસમ લાગી રહ્યો છે. 

આ દરમિયાન શમાએ તેના પતિ જેમ્સ સાથે ઘણા રોમેન્ટિક પોઝ આપ્યા હતા

શમા અને તેના પતિ ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow