શમા સિકંદર તેની તસવીરો થી સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. 

શમા સિકંદર એ તેના અભિનય ની શરૂઆત ટીવી થી કરી હતી.  

શમા સિકંદરે તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શમા વ્હાઇટ શર્ટ અને બ્લેક પેન્ટ માં જોવા મળી રહી છે. 

આ સાથે શમા એ હાથ માં ટાઈ પકડી પોઝ આપ્યા હતા. 

મિનમલ મેકઅપ સાથે શમા એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા હતા. 

આ દરમિયાન શમા એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા. 

શમા ની આ અદાઓ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow