શમા સિકંદર બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રી છે. તે ટીવી સિરિયલો દ્વારા ખૂબ પ્રખ્યાત થઈ હતી
અભિનેત્રી હોવા ઉપરાંત શમા એક મોડલ પણ છે તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે
શમા સિકંદરે નવા વર્ષ ની ઉજવણી તેના પતિ જેમ્સ મિલર અને મિત્રો સાથે કરી હતી.
શમા સિકંદરે નવા વર્ષ ની ઉજવણી ની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે
આ તસવીરો માં શમા રેડ શિમરી ડ્રેસ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.
બીજી તરફ શમા નો પતિ જેમ્સ ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન શમા તેના પતિ જેમ્સ સાથે લીપલોક કરતી જોવા મળી હતી.
શમા એ તેના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More