શમા સિકંદર તેના બોલ્ડ લુક થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
શમા જે પણ કઈ પોસ્ટ કરે તે તરત જ વાયરલ થઇ જાય છે.
હાલમાં જ શમા એ યોગ કરતી તેના લેટેસ્ટ વેકેશનની તસવીરો શેર કરી છે
શમા સિકંદરે યોગ કરતી વખતે આ તસવીરો ક્લિક કરી છે.
બ્લેક એક્ટિવ વેર આમ શમા ખૂબ જ સુંદર લાગી રહી છે.
શમા ભલે ઇન્ડસ્ટ્રી માં સક્રિય ના હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે.