શમા સિકંદર તેના બોલ્ડ ફોટા ને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે
તાજેતર માં શમા સિકંદરે તેની બોલ્ડ તસવીર શેર કરી છે.
આ તસવીર માં શમા સિકંદર નિયોન મોનોકની માં જોવા મળી રહી છે.
નિયોન મોનોકની માં શમા સિકંદર સમુદ્ર કિનારે મજા માણી રહી છે.
શમા સિકંદર પોતાની જાત ને રિલેક્સ કરતી જોવા મળી રહી છે.
આ દરમિયાન શમા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
શમા સિકંદર અત્યાર સુધી ઘણા ટીવી શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી છે.