શમા સિકંદર પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે 

શમા સિકંદર નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટાઓથી ભરેલું છે. 

અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરો માં શમા પીળા લહેંગા માં એક દુલહન જેવી લાગી રહી છે. 

આ લહેંગા સાથે શમાએ હેવી જ્વેલરી સાથે પોતાના વાળ ખુલ્લા રાખી ને પોતાનો લુક પૂરો કર્યો છે.

શમા આ તસવીરમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે

શમાના ફેન્સને તેની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

શમા સિકન્દરે ટીવીથી લઈને ફિલ્મો માં પોતાના અભિનય ની એક છાપ છોડી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow