શમા સિકંદર એ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે 

શમા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે 

હાલ શમા સિકંદર બાલી માં તેના પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. 

શમા એ તેના વેકેશન ની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે. 

આ તસવીરો માં શમા સી ગ્રીન મોનોકીની માં જોવા મળી રહી છે. 

શમા સિકંદરના વાળમાંનું ફૂલ તેની સુંદરતા માં વધારો કરી રહ્યું છે. 

આ સાથે શમા એ સ્ટાઈલિશ ગોગલ્સ પણ પહેર્યા છે. 

શમા ની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow