શમા સિકંદર ટીવી અને બોલિવૂડ ની બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.  

શમા સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી આગ લગાવતી રહે છે. 

શમા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શમા બ્લેક મોનોકીની અને નીચે લાંબો સ્કર્ટ પહેરેલી જોવા મળી રહી છે. 

આ સાથે શમા એ એનિમલ પ્રિન્ટ શ્રગ પણ કેરી કર્યો છે. 

આ દરમિયાન શમા કેમેરા સામે સિઝલિંગ પોઝ આપતા તેના ફિગર ને ફ્લોન્ટ કરી રહી હતી. 

ન્યૂડ મેકઅપ સાથે શમા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

શમા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow