વ્હાઈટ પર્લ વર્ક ધરાવતા આ ટોપ અને ફ્લેયર્ડ પેન્ટ્સમાં શમિતા ખુબ જ સુંદર લાગી રહી છે.
આ આઉટફિટ માં શમિતા નું કર્વી ફિગર અને સ્ટાઈલ જોઈને નજર હટાવવી મુશ્કેલ છે.
શમિતા છેલ્લે 'બિગ બોસ' રિયાલિટી શોમાં જોવા મળી હતી