શનાયા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે અવારનવાર પોતાના લુકથી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં શનાયા એ અનંત અને રાધિકા ની હલ્દી સેરેમની માં હાજરી આપી હતી
આ દરમિયાન શનાયા સી-ગ્રીન લહેંગા અને ગોલ્ડન બ્લાઉઝમાં તે ખૂબ જ સુંદર જોવા મળી હતી.
શનાયા કપૂરે લહેંગા સાથે મેચિંગ દુપટ્ટો પણ કેરી કર્યો હતો જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યો હતો.
ગળા માં ચોકર, ટિક્કો, કાનની બુટ્ટીઓ અને વીંટી સાથે શનાયા એ તેના લુક ને એક્સેસરાઇઝ કર્યો હતો.