શનાયા કપૂર સંજય કપૂર અને મહીપ કપૂર ની દીકરી છે. 

શનાયા કપૂર એ ભલે ફિલ્મો માં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે. 

શનાયા કપૂર અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં શનાયા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શનાયા વ્હાઇટ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

ગ્લોસી મેકઅપ સાથે શનાયા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

શનાયા કપૂર એ આ દરમિયાન તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું.

શનાયા કપૂર નો આ બોલ્ડ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow